બિગ બૉસ ફેમ નિક્કી તંબોલીનો બોલ્ડ અંદાજ જોયો કે નહીં

મુંબઈ: ટીવી અભિનેત્રી નિક્કી તંબોલી ‘બિગ બૉસ 14’ અને ‘ખતરો કે ખિલાડી’ જેવા અનેક ટીવી શોમાં પોતાના બોલ્ડ અંદાજને કારણે લાઈમ લાઇટમાં આવી હતી. હવે ફરી એક વખત નિક્કી તંબોલીના બોલ્ડ ફોટોશૂટે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. નિક્કીના નવા ફોટોશૂટને કારણે સોશિયલ મીડિયા પર લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે.ટીવી સાથે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની … Continue reading બિગ બૉસ ફેમ નિક્કી તંબોલીનો બોલ્ડ અંદાજ જોયો કે નહીં