‘બિગ બોસ’ ફેમ ઈશા માલવિયાનો રોમાન્ટિક સીન વાઈરલ, કોની સાથે થયો?

મુંબઈ: ‘બિગ બૉસ 17’ ફેમ ઈશા માલવિયા અને તેના એક્સ બોયફ્રેન્ડ અભિષેક કુમાર અને બોયફ્રેન્ડ સમર્થ જુરેલ સાથેના રિલેશનને લીધે ખૂબ જ ચર્ચામાં આવી હતી તેમ જ ‘બિગ બૉસ’ ઈશા, અભિષેક અને સમર્થ વચ્ચે થયેલા ઝઘડાને લીધે તેણે ઘણી પ્રસિદ્ધિ મેળવી હતી. તાજેતરમાં ઈશાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં … Continue reading ‘બિગ બોસ’ ફેમ ઈશા માલવિયાનો રોમાન્ટિક સીન વાઈરલ, કોની સાથે થયો?