….તો બિગ બી અહીં ઉજવશે બર્થ-ડે, ઐશ્વર્યાને આમંત્રણ મળશે કે નહીં?

સદીના મહાનાયક અને અમિતાભ બચ્ચન પરિવાર ચર્ચામાં છે, જેમાં દીકરો અભિષેક હોય કે અભિષેકની વહૂ ઐશ્વર્યા રાય. પણ અમિતાભ બચ્ચન અત્યારે ફિલ્મને કારણે નહીં, પરંતુ બર્થડેને કારણે ચર્ચામાં છે. કૌન બનેગા કરોડપતિના આગામી એપિસોડમાં અભિનેતા અમિતાભ બચ્ચન તેમનો 82મો જન્મદિવસ ઉજવશે. એપિસોડ આશ્ચર્યોથી ભરેલો હશે, કારણ કે એવું કહેવામાં આવે છે કે આ Birthdayની ઉજવણી … Continue reading ….તો બિગ બી અહીં ઉજવશે બર્થ-ડે, ઐશ્વર્યાને આમંત્રણ મળશે કે નહીં?