મંજૂલિકા ફરી આવી ગઈ ડરાવવાઃભૂલ ભૂલૈયાનું ટીઝર આઉટ, અક્કીની ખોટ વર્તાઈ

અક્ષય કુમાર, વિદ્યા બાલન અને અમીષા પટેલને ચમકાવતી ફિલ્મ ભૂલભૂલૈયા હજુ પણ લોકોને યાદ છે. આ હોરર-કૉમેડીની ત્રીજી સિક્વલ આવી રહી છે. જોકે તેમાં વિદ્યા બાલન છે, પરંતુ અક્ષય અને અમીષા નથી. રૂહી બાબા તરીકે સિક્વલ-2 અને 3માં કાર્તિક આર્યનની પસંદગી કરવામાં આવી છે, પરંતુ ટીઝર જોતા સૌને ફરી અક્ષય યાદ આવી જાય છે. ફિલ્મનું … Continue reading મંજૂલિકા ફરી આવી ગઈ ડરાવવાઃભૂલ ભૂલૈયાનું ટીઝર આઉટ, અક્કીની ખોટ વર્તાઈ