બોલીવૂડની બ્યુટીફૂલ બેબો એટલે કે કરિના કપૂર-ખાન (Kareena Kapoor Khan) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને કોઈને કોઈ કારણસર તે ચર્ચામાં આવતી જ રહે છે. કરિનાના ફેન્સ માટે ગૂડ ન્યુઝ આવ્યા છે લાંબા સમયથી ફેન્સ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ ઘડી આવી ગઈ છે.જી હા, બેબોની અપકમિંગ ફિલ્મ ધ બકિંઘહમ … Continue reading કોના હત્યારાને શોધી રહી છે Kareena Kapoor-Khan?
Copy and paste this URL into your WordPress site to embed