બિગ બોસ ફેમ નિક્કી તંબોલીએ બ્લેક ડ્રેસમાં સોશિયલ મીડિયા પર જાદુ ચલાવ્યો

મુંબઈ: સલમાન ખાનના જાણીતા બિગ બોસ શૉમાં જોવા મળનારી અભિનેત્રી નિક્કી તંબોલી (Nikki Tamboli) હવે બિગ બોસ મરાઠીના કારણે ચર્ચામાં છે અને તેણે હાલમાં જ મરાઠી લોકોની માનસિકતા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરીને વિવાદમાં ફસાઇ હતી.જોકે, આ વિવાદ બાદ નિક્કી તંબોલી વિશે વધુને વધુ લોકો ચર્ચા કરી રહ્યા છે એવામાં વધુ એક કારણસર નિક્કી તંબોલી હોટ … Continue reading બિગ બોસ ફેમ નિક્કી તંબોલીએ બ્લેક ડ્રેસમાં સોશિયલ મીડિયા પર જાદુ ચલાવ્યો