Badshahની Begum બનશે આ પાકિસ્તાની અભિનેત્રી? ફરી બન્નેના ફોટા થયા વાયરલ
પ્રેમ ભાષા, ધર્મ, દેશના સીમાડા પાર કરી નાખે છે. થોડા સમય પહેલા પાકિસ્તાનથી ભારત આવતી અને ભારતની પાકિસ્તાન જતી મહિલાઓના સમાચારે ધૂમ મચાવી હતી. ત્યારે હવે ફરી એક લવસ્ટોરીની મહેંક પ્રસરી છે. જોકે આ બે સેલિબ્રિટી સાથે જોડાયેલી સ્ટોરી છે. વાત એ છે કે પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરે (Hania Amir)તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા અને … Continue reading Badshahની Begum બનશે આ પાકિસ્તાની અભિનેત્રી? ફરી બન્નેના ફોટા થયા વાયરલ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed