Bachchan Familyમાં આ શું ચાલી રહ્યું છે? પહેલાં Abhishek અને હવે…

બચ્ચન પરિવાર (Bachchan Family) દર થોડાક સમયે કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતો હોય છે અને એમાં પણ ખાસ કરીને પરિવારમાં ચાલી રહેલાં વિખવાદને કારણે તો ખાસ. થોડાક સમય પહેલાં જ એવા સમાચાર આવ્યા હતા કે જુનિયર બચ્ચન એટલે કે અભિષેક બચ્ચન (Bollywood Actor Abhishek Bachchan)એ બોરીવલી ખાતે છ ફ્લેટ ખરીદ્યા છે અને હવે આ બધા … Continue reading Bachchan Familyમાં આ શું ચાલી રહ્યું છે? પહેલાં Abhishek અને હવે…