Murder ફિલ્મના શૂટિંગ વખતે મર્ડરની કોશિશ? જાણો 20 વર્ષ પહેલા શું થયું હતુ

બોલીવૂડમાં એવી ઘણી ફિલ્મો છે જે રીલિઝ સમયે વિવાદમાં ફસાઈ હોય, પણ હીટ પણ થઈ હોય અને આજે પણ તેની ચર્ચા થતી હોય. આવી જ એક ફિલ્મ છે મર્ડર Murder, 2004માં આવેલી આ ફિલ્મ ત્યારે હીટ પણ ગઈ હતી અને વિવાદોમાં પણ રહી હતી. મલ્લિકા શેરાવત (Mallika Sherawat), ઈમરાન હાશમી (Imran Hashmi) અને અસ્મિત પટેલ … Continue reading Murder ફિલ્મના શૂટિંગ વખતે મર્ડરની કોશિશ? જાણો 20 વર્ષ પહેલા શું થયું હતુ