કારકિર્દીની શરુઆતમાં ક્રિતી સેનનને લોકો વિચિત્ર નામથી બોલાવતા હતા…

મુંબઈ: જાણીતી અભિનેત્રી ક્રિતી સેનન એક પછી એક પ્રખ્યાત અભિનેતાઓ સાથે સુપરહીટ ફિલ્મો આપીને ક્રિતી સેનન આજે ફિલ્મોમાં લીડ રોલમાં પણ જોવા મળે છે. હાલમાં ક્રિતી સેનનની ‘ક્રૂ’ આ ફિલ્મ રિલીઝ થઈ છે, જેને લોકોએ ખૂબ જ પસંદ કરી છે. ક્રિતી સેનન સાઉથની પણ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે, પણ તેણે 2014માં ટાઈગર શ્રોફ સાથે … Continue reading કારકિર્દીની શરુઆતમાં ક્રિતી સેનનને લોકો વિચિત્ર નામથી બોલાવતા હતા…