બસ આ જ ફરક છે Shweta Bachchan અને Sshura Khanમાં… જોઈ લો શું કર્યું?

બચ્ચન પરિવાર હાલમાં ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) વચ્ચેના અણબનાવને કારણે ચર્ચામાં રહે જ છે. આ આગમાં ઘીનું કામ કરે છે બચ્ચન પરિવારની જ લાડલી શ્વેતા બચ્ચન (Shweta Bachchan). રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો શ્વેતા અને ઐશ્વર્યા વચ્ચે પણ કોલ્ડ વોર ચાલી રહ્યું છે અને એની ભનક અવારનવાર ઈવેન્ટમાં કે કંઈકને … Continue reading બસ આ જ ફરક છે Shweta Bachchan અને Sshura Khanમાં… જોઈ લો શું કર્યું?