એપ્રિલ ફૂલઃ ટાઈગર શ્રોફના પ્રૅન્કથી ખેલાડી અભિનેતા પણ બચી ન શક્યા

ટાઈગર શ્રોફ અને અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ બડે મિયાં છોટે મિયાં રિલીઝ થવાને માત્ર ગણતરીના દિવસો બાકી છે. માટે જ ફિલ્મના એકટર્સ જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે. હાલ બડે મિયાં છોટે મિયાંની મશ્કરીનો એક વીડિયો સામે આવ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોમાં ટાઈગરે અક્ષય સાથે એવુ પ્રૅન્ક કર્યું જેને જોઈ … Continue reading એપ્રિલ ફૂલઃ ટાઈગર શ્રોફના પ્રૅન્કથી ખેલાડી અભિનેતા પણ બચી ન શક્યા