સાત મહિના બાદ અનુષ્કા ભારત પાછી ફરશે? આ ઇન્સ્ટા સ્ટોરીએ જગાવી ચર્ચા
લંડન: સ્ટાર ક્રિકેટર તેમ જ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા ફેબ્રુઆરી મહિનામાં બીજી વખત માતા-પિતા બન્યા હતા. અનુષ્કાએ પુત્ર અકાયને જન્મ આપ્યો ત્યારથી જ તે લંડનમાં છે. અકાયના જન્મને સાત મહિના થઇ ગયા છે અને અનુષ્કા અને વિરાટના ફેન્સ હજી સુધી અકાયની એક ઝલક જોવા મળે તેની રાહ જોઇ … Continue reading સાત મહિના બાદ અનુષ્કા ભારત પાછી ફરશે? આ ઇન્સ્ટા સ્ટોરીએ જગાવી ચર્ચા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed