અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી સાથે પહોંચી કૃષ્ણદાસના કિર્તનમાં… વીડિયો થયો વાઈરલ

અનુષ્કા શર્મા હાલમાં તેના પતિ વિરાટ કોહલી સાથે લંડનમાં છે. ટી20 વર્લ્ડકપ-2024ની ટ્રોફી જિત્યા બાદ વિરાટ કોહલી લંડન જવા રવાના થયો હતો. દરમિયાન હવે દંપત્તિ યુનિયન ચેપલમાં કૃષ્ણદાસ દ્વારા આયોજિત કિર્તનમાં પણ સામેલ થયા હતા. યોગ અને રોક સ્ટાર નામથી ફેમસ કૃષ્ણ દાસ પારંપારિક ભારતીય મંત્રોચ્ચારને સમકાલીન સંગીત સાથે મિક્સ કરીને કિર્તન કરે છે. આ … Continue reading અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી સાથે પહોંચી કૃષ્ણદાસના કિર્તનમાં… વીડિયો થયો વાઈરલ