અનુપમાના અનુજની પત્ની જોવા મળશે સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસમાં?

બિગ બોસ લવર્સ ખૂબ જ આતુરતાપૂર્વક બિગ બોસની નવી સિઝન ક્યારે શરૂ થાય એની રાહ જોઈ રહ્યા છે અને અંકિતા લોખંડેથી લઈને ઈશા માલવિયા સુધીના નામો પર કન્ટેન્સ્ટન્ટ તરીકે મંજૂરીની મહોરા લગાવવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે.હવે આ જ સિલસિલામાં એક એવા સમાચાર સાંભળવા મળી રહ્યા છે કે ટીવીના પોપ્યુલર શો અનુપમાના અનુજ કાપડિયાની પત્નીનું … Continue reading અનુપમાના અનુજની પત્ની જોવા મળશે સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસમાં?