અન્નુ કપૂરની `હમારે બારહ’ વિવાદોમાંઃ અજિત પવારની એનસીપીએ નોંધાવ્યો વિરોધ

પીઢ અભિનેતા અન્નુ કપૂરની ફિલ્મ Hamare Barah વિવાદોના વર્તુળમાં આવી રહી છે. નિર્દેશક કમલ ચંદ્રાની આ ફિલ્મમાં અન્નુ કપૂરની સાથે પાર્થ સમથાન, અશ્વિની કાલસેકર અને પરિતોષ તિવારી જેવા કલાકારો પણ છે. થોડા દિવસો બાદ સિનેમાઘરોમાં રિલીઝ થનારી આ ફિલ્મને લઈને વિવાદ વધી રહ્યો છે. અત્યાર સુધી સોશિયલ મીડિયા પર તેના ટાઈટલ અને કન્ટેન્ટને લઈને લોકોના … Continue reading અન્નુ કપૂરની `હમારે બારહ’ વિવાદોમાંઃ અજિત પવારની એનસીપીએ નોંધાવ્યો વિરોધ