ત્રણ વાર લગ્ન કરીશ, હાર્દિક સાથે અફેરની ચર્ચા વચ્ચે આ શું બોલી ગઇ અનન્યા પાંડે

સેલિબ્રિટીઓની લાઇફસ્ટાઇલ પણ નિરાળી જ હોય છે. ઘડીકમાં કોઇ સાથે લવ અફેર થઇ જાય અને તેઓ લગ્ન કરી નાખે અને ઘડીકમાં એકબીજા સાથે નહીં ફાવ્યું તો તું તારા રસ્તે અને હું મારા રસ્તે. આજકાલ ભારતીય ક્રિકેટ સ્ટાર હાર્દિક પંડ્યા અને બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેના અફેરની ગરમાગરમ ચર્ચા થઇ રહી છે અને બંનેને જાણે કે મઝા … Continue reading ત્રણ વાર લગ્ન કરીશ, હાર્દિક સાથે અફેરની ચર્ચા વચ્ચે આ શું બોલી ગઇ અનન્યા પાંડે