Hardik Pandyaને નહીં પણ આ ફોરેનરને ડેટ કરી રહી છે Ananya Panday, Ambani Family સાથે છે ખાસ કનેક્શન…

અનન્યા પાંડે (Ananya Panday) છેલ્લાં કેટલાય સમયથી પોતાની પર્સનલ લાઈફને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં પણ એનું કારણ તેની પ્રોફેશનલ નહીં પણ પર્સનલ લાઈફ છે. હાલમાં જ આદિત્ય રોય કપૂર (Aaditya Roy Kapoor) સાથેના બ્રેક-અપ બાદ અનન્યા પાંડેનું નામ ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) સાથે જોડાયું હતું, પરંતુ હવે એવા સમાચાર સામે આવી રહ્યા … Continue reading Hardik Pandyaને નહીં પણ આ ફોરેનરને ડેટ કરી રહી છે Ananya Panday, Ambani Family સાથે છે ખાસ કનેક્શન…