Anant Radhika Wedding Reception : ગુલાબી સાડી અને હીરાના હાર સાથે નીતા અંબાણીનો આકર્ષક લુક

મુંબઈ: હાલમાં જ લગ્ન ગ્રંથિથી જોડાયેલા અનંત અને રાધિકાના લગ્ન રિસેપ્શન પાર્ટીની શરૂઆત કરવામાં આવી છે. જેમાં અનંત અને રાધિકા બંને ખૂબ જ આકર્ષક લુકમાં જોવા મળી રહ્યા હતા. આ બધાની વચ્ચે વરરાજાની માતા નીતા અંબાણી પણ પિન્ક સાડી અને હીરાનો હાર પહેરેલા લુકમાં જોવા મળ્યા હતા. આજે અનંત અને રાધિકાના લગ્ન બાદ રિસેપ્શન પાર્ટીનું … Continue reading Anant Radhika Wedding Reception : ગુલાબી સાડી અને હીરાના હાર સાથે નીતા અંબાણીનો આકર્ષક લુક