અંબાણી પ્રી-વેડિંગ ક્રૂઝ પાર્ટીઃ રાધિકા મર્ચન્ટના સિન્ડ્રેલા લૂકના દિવાના થયા લોકો

ધનકુબેર મુકેશ અને નીતા અંબાણીએ તાજેતરમાં જ તેમના પુત્ર અનંતનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન કર્યું હતું. ક્રૂઝ પાર્ટી બાદ પોર્ટોફિનોના મનોહર ઇટાલિયન ફિશિંગ વિલેજમાં સેલિબ્રેશન યોજાયું હતું. આ પાર્ટીમાં અંબાણી પરિવારની ભાવિ પુત્રવધુ રાધિકા મર્ચન્ટના વિન્ટેજ સિન્ડ્રેલા લુક પર લોકો ઓવારી ગયા હતા.રાધિકા મર્ચન્ટ ઇટાલીમાં આયોજિત તેની લેટેસ્ટ પ્રિ-વેડિંગ ઇવેન્ટ, ‘લા ડોલ્સે વિટા ‘ માં વિન્ટેજ … Continue reading અંબાણી પ્રી-વેડિંગ ક્રૂઝ પાર્ટીઃ રાધિકા મર્ચન્ટના સિન્ડ્રેલા લૂકના દિવાના થયા લોકો