Anant Ambani-Radhika Merchant Wedding: આ બે વસ્તુઓને કારણે Isha Ambaniએ લૂંટી મહેફિલ…
અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ પ્રિ-વેડિંગ ફંક્શન (Anant Ambani-Radhika Merchant Pre-Wedding Function)માં અંબાણી પરિવારની લાડકવાયી ઈશા અંબાણી (Isha Ambani)એ બે ખાસ વસ્તુઓ પહેરીને લાઈમલાઈટ ચોરી લીધી હતી. આવો જોઈએ શું છે એ બે ખાસ વસ્તુઓ-પ્રિ-વેડિંગ ફંક્શનમાં ગ્રીન સિલ્કનો લહેંગો કમળના બુટ્ટીવાળો લહેંગો પહેર્યો હતો અને એની સાથે ગોલ્ડન વર્કવાળું બ્લાઉઝ સાથે કોન્ટ્રાસ્ટ કલરનો દુપટ્ટો કેરી કર્યો હતો. … Continue reading Anant Ambani-Radhika Merchant Wedding: આ બે વસ્તુઓને કારણે Isha Ambaniએ લૂંટી મહેફિલ…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed