Anant-Radhika Sangeet: Ranveerના બર્થ ડેની ગિફ્ટ આ રીતે આપી દીપિકાએ

આજે રણવીર સિંહનો 39મો જન્મદિવસ છે ત્યારે સ્વાભાવિક રીતે પત્ની દીપિકાએ તેને મોંઘીદાટ ગિફ્ટ આપી જ હશે તેમ આપણે માનીએ છીએ, પણ રણવીર માટે બર્થ ડે ગિફ્ટ તો કંઈક અલગ જ છે.દીપિકાએ પોસ્ટ કરેલા બે ફોટા જ રણવીરને ખુશ કરવા પૂરતા છે. દીપિકાના પર્પલ સાડીમાં ફોટાએ માત્ર રણવીરને નહીં સોશિયલ મીડિયાને પણ ખુશ ખુશ કરી … Continue reading Anant-Radhika Sangeet: Ranveerના બર્થ ડેની ગિફ્ટ આ રીતે આપી દીપિકાએ