હવે અંબાણી પરિવાર લંડનમાં મચાવશે ધૂમ, 2 મહિના માટે 7-સ્ટાર હોટેલ કરી બુક

જુલાઈ મહિનામાં અનંત-રાધિકાનો ભવ્ય લગ્ન સમારોહ યોજાયો હતો. લગ્ન પહેલા પ્રી-વેડિંગ ફંક્શન, હલ્દી અને મહેંદી સેરેમની થઈ અને પછી સંગીત સેરેમની પણ યોજાઇ હતી. લગ્નની ઉજવણીનો દરેક પ્રસંગ અદ્ભુત હતો. અંબાણીના લગ્નમાં ફિલ્મી હસ્તીઓથી લઈને રમતગમત, રાજનીતિ અને બિઝનેસ જગતના લોકપ્રિય મહાનુભાવોએ હાજરી આપી હતી. મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે અનંત અંબાણી અને … Continue reading હવે અંબાણી પરિવાર લંડનમાં મચાવશે ધૂમ, 2 મહિના માટે 7-સ્ટાર હોટેલ કરી બુક