Anant Ambani- Radhika Merchant Wedding : રાજકુમારની જેમ શાનથી જાન લઈને Ambani Family સાથે નીકળ્યા વરરાજા Anant Ambani

આજે મુકેશ અંબાણી અને નીતા અંબાણી (Mukesh Ambani-Nita Ambani)ના નાના દીકરા અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના (Anant Ambani-Radhika Merchant)ના લગ્નની વિધિઓની શરુઆત થઈ ગઈ છે. મુંબઈના બીકેસી ખાતે આવેલા જિયો વર્લ્ડ સેન્ટરમાં વીવીઆઈપી મહેમાનોનું આગમન શરુ થઈ ગયું છે અને આ બધા વચ્ચે જાન પણ વેન્યુ જવા માટે રવાના થઈ ગઈ છે. Aaj Tak અનંત અંબાણીની જાન … Continue reading Anant Ambani- Radhika Merchant Wedding : રાજકુમારની જેમ શાનથી જાન લઈને Ambani Family સાથે નીકળ્યા વરરાજા Anant Ambani