Anant Ambani-Radhika Merchant Wedding: સેલેબ્સ અને મહાનુભાવોનો Kumbhmela

મુંબઈઃ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લાડકવાયા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપવા માટે દેશ-વિદેશથી મહાનુભાવો મુંબઈ પધાર્યા છે. વાત કરીએ અંબાણી પરિવારના આમંત્રિત મહેમાનોની તો તેમાં રાજકારણી, ઉદ્યોગપતિઓ, હોલીવૂડ સ્ટાર્સ, સ્પોર્ટ્સમેન, બોલીવૂડના સેલેબ્સ સહિતના તમામ દિગ્ગજોનો સમાવેશ થાય છે. ચાલો નજર કરીએ અંબાણી પરિવારના માનવંતા મહેમાનોન પર…જોન સીના Aaj Tak અંનત અંબાણીના … Continue reading Anant Ambani-Radhika Merchant Wedding: સેલેબ્સ અને મહાનુભાવોનો Kumbhmela