અજય દેવગણ અને અક્ષય કુમારને લગ્નનું આમંત્રણ આપવા પહોંચ્યો અનંત અંબાણી

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાનો દીકરા અનંત અંબાણી ટૂંક સમયમાં જ લગ્નબંધનમાં બંધાવવા જઈ રહ્યો છે અને આ લગ્નની માત્ર દેશ જ નહીં પણ વિદેશમાં ચર્ચા થઈ રહી છે. અનંત અને રાધિકા 12મી જુલાઈના મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં લગ્ન કરશે. હવે અંબાણી પરિવારના સભ્યો ખુદ ખાસ મહેમાનોને આમંત્રણ આપવામાં વ્યસ્ત છે. … Continue reading અજય દેવગણ અને અક્ષય કુમારને લગ્નનું આમંત્રણ આપવા પહોંચ્યો અનંત અંબાણી