Anant-Radhika તો જાણે ઢીંગલા-ઢીંગલી, જુઓ આપણા મુકેશભાઈ અને નીતાભાભીનાં નાનકાના લગ્નના વીડિયો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બે પ્રિ વેડિંગ સેરેમની અને ત્યારબાદના પારંપારિક પ્રસંગો દરમિયાન બન્ને વરવધુ એકદમ ફ્રેશ, ગાઢ મિત્રો જેવા અને મેઈડ ફોર ઈચ અધર હોય તેમ લાગે છે. આપણી દેશી ભાષામા રામ મિલાઈ જોડી કહીએ તો પણ ખોટું નથી.હવે ગઈકાલો બાન્દ્રાના જીયો કન્વેન્શન હૉલ ખાતે બન્ને ખૂબ જ ધામધૂમથી લગ્નગ્રંથીથી જોડાયા છે ત્યારે … Continue reading Anant-Radhika તો જાણે ઢીંગલા-ઢીંગલી, જુઓ આપણા મુકેશભાઈ અને નીતાભાભીનાં નાનકાના લગ્નના વીડિયો