આનંદો, Kapil Sharma, Sunil Grover સાથે ઓટીટી પર પાછો આવી રહ્યો છે દર્શકોને હસાવવા માટે…

બસ થોડાક જ અઠવાડિયાઓનો ઈંતેજાર અને ફરી એક વખત દર્શકોને હસાવવા માટે કપિલ શર્મા, સુનિલ ગ્રોવર અને કૃષ્ણા અભિષેકની જોડી એકદમ સજ્જ છે. જી હા, ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઓટીટી પ્લેટફોર્મ પર ધ ગ્રેડ ઈન્ડિયન કપિલ શો આવી રહ્યો છે અને આ વખતે કપિલ સાથે તેનો જૂનો સાથી અને મિત્ર એવો સુનિલ ગ્રોવર પણ જોવા … Continue reading આનંદો, Kapil Sharma, Sunil Grover સાથે ઓટીટી પર પાછો આવી રહ્યો છે દર્શકોને હસાવવા માટે…