Aishwarya-Aradhyaના પરત ફર્યા બાદ બીગ બીની ઈમોશનલ પોસ્ટ થઈ વાયરલ
હાલમાં બોલીવૂડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચન પારિવારિક સમાચારોને લીધે લાઈમલાઈટમાં છે. દીકરા અભિષેક અને પુત્રવધુ ઐશ્વર્યા બચ્ચનના સંબંધોને લઈને રોજ કંઈક ને કંઈક ખબરો આવતી રહે છે. આ બધા વચ્ચે કોઈપણ ઘટનાને તેમના વણસી રહેલા સંબંધો સાથે જોડી દેવામાં આવે છે. આવું જ કંઈક બન્યું છે. બે દિવસ પહેલા દીકરી સાથે અમેરિકાના પ્રવાસે ગયેલી ઐશ્વર્યા … Continue reading Aishwarya-Aradhyaના પરત ફર્યા બાદ બીગ બીની ઈમોશનલ પોસ્ટ થઈ વાયરલ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed