81 વર્ષની ઉંમરે અમિતાભ બચ્ચન શા માટે કરે છે કામ ? પોતે જ જણાવ્યું કારણ….

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનની ફેન ફોલોઈંગ આજે માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ છે. અમિતાભે પોતાના કરિયરમાં અત્યાર સુધી ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. બિગ બી સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. એમ કહેવું ખોટું નહીં હોય કે તેના દિવસની શરૂઆત સોશિયલ મીડિયા પર એક પોસ્ટથી થાય છે. આજે 81 વર્ષની ઉંમરે પણ અમિતાભ … Continue reading 81 વર્ષની ઉંમરે અમિતાભ બચ્ચન શા માટે કરે છે કામ ? પોતે જ જણાવ્યું કારણ….