Amitabh Bachchanની કઈ ઈચ્છા અધૂરી રહી ગઇ છે? KBCમાં જણાવ્યું કે….

કૌન બનેગા કરોડપતિ 16 ‘ ઘણા સમયથી સમાચારોમાં છે. તાજેતરમાં, શોને તેનો આ સિઝનનો પહેલો કરોડપતિ મળ્યો હતો, જેણે આ સિઝનના ઇતિહાસમાં 1 કરોડ રૂપિયા જીતીને પોતાનું નામ નોંધાવ્યું. આ શો લોકોને ઘણો પસંદ આવે છે. શોના સમય દરમિયાન લોકો પરિવારસહ ટીવી સામે જડાઇ જાય છે. હોટસીટ પર બેઠેલા ખેલાડીની સાથએ સાથે ટીવી દર્શકો પોતાનું … Continue reading Amitabh Bachchanની કઈ ઈચ્છા અધૂરી રહી ગઇ છે? KBCમાં જણાવ્યું કે….