હેં, બધાની હાજરીમાં સ્ટેજ પર જ આ કોને પગે લાગ્યા Amitabh Bachchan? વીડિયો થયો વાઈરલ…

બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Bollywood Megastar Amitabh Bachchan) હાલમાં તેમની ફિલ્મ કલ્કી 2898 એડી (Film Kalki 2898 AD)ને કારણે લાઈમલાઈટમાં રહે છે. અઠવાડિયા બાદ આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મના પ્રમોશન ઈવેન્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં બિગ બી મંચ પર જ કોઈને પગે લાગી રહ્યા છે. … Continue reading હેં, બધાની હાજરીમાં સ્ટેજ પર જ આ કોને પગે લાગ્યા Amitabh Bachchan? વીડિયો થયો વાઈરલ…