Amitabh Bachchanએ કોના માટે કહ્યું કે તેમણે આટલા બધા વ્રત કર્યાં પણ…

બોલીવૂડના વીતેલાં જમાનાના દિગ્ગજ કલાકાર એવા શત્રુઘ્ન સિન્હા (Bollywood Legendary Actor Shatrghan Sinha) લાડકવાયી દીકરી અને બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા (Bollywood Actress Sonakshi Sinha)ના લગ્નને કારણે ચર્ચામાં આવ્યા છે. સોનાક્ષી તેના મુસ્લિમ બોયફ્રેન્ડ ઝહિર ઈકબાલ (Zahir Iqbal) સાથે લગ્ન કરી રહી છે જેને કારણે સિન્હા પરિવારમાં ખટાશ આવી ગઈ હોવાના અહેવાલો પણ આવી રહ્યા છે. … Continue reading Amitabh Bachchanએ કોના માટે કહ્યું કે તેમણે આટલા બધા વ્રત કર્યાં પણ…