અમિતાભ બચ્ચને કેમ કહ્યું કે I am feeling helpless

બોલીવૂડના બેતાજ બાદશાહ અમિતાભ બચ્ચન Amitabh Bachhanપોતાની કરિયરમાં જેટલા છાપે નથી છપાયા તેટલા હાલમાં છપાઈ રહ્યા છે અને વંચાઈ રહ્યા છે. 81 વર્ષે પણ અવિરત કામ કરતા બીગ બી હાલમાં પારિવારિક ઉથલપાથલના સમાચારો વચ્ચે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે અને તેમની એક એક પોસ્ટ જાણે તેમના દિલનું દર્દ વર્ણવતી હોય તેમ લાગી રહ્યું છે.કોઈપણ ઘરના … Continue reading અમિતાભ બચ્ચને કેમ કહ્યું કે I am feeling helpless