પહેલાં પગે પડ્યા હવે આ કોની પાસે માફી માંગતા જોવા મળ્યા Amitabh Bachchan?

થોડાક સમય પહેલાં જ સોશિયલ મીડિયા પર બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન (Bollywood Megastar Amitabh Bachchan)નો એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં તેઓ તેમની આગામી ફિલ્મના પ્રોડ્યુસરના પગે પડતાં જોવા મળ્યા હતા અને હવે ફરી વખત બિગ બી લાઈમલાઈટમાં આવી ગયા છે. આ વખતે તેઓ લાઈમલાઈટમાં આવ્યા છે સાઉથના સુપરસ્ટાર એક્ટર અને તેમના કો-સ્ટાર પ્રભાસ (South … Continue reading પહેલાં પગે પડ્યા હવે આ કોની પાસે માફી માંગતા જોવા મળ્યા Amitabh Bachchan?