તો શું ઐશ્વર્યા રાય અને પૌત્રી આરાધ્યા સાથે સંબંધ તોડ્યા બચ્ચન પરિવારે?
છેલ્લા ઘણા સમયથી અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વિશે બોલીવુડ કોરિડોરમાં સમાચાર આવી રહ્યા છે કે તેમની વચ્ચે કંઇક સારું નથી ચાલી રહ્યું. સાસુ જયા બચ્ચન સાથે ચાલી રહેલા અણબનાવને કારણે અભિનેત્રી બચ્ચન પરિવારથી દૂર રહી રહી છે. આ દરમિયાન તેમના સંબંધોને લઈને ફરી એકવાર વાતાવરણ ગરમાયું છે.અનંત અંબાણીના લગ્ન સમારોહમાં સિનેમા જગતના ઘણા સ્ટાર્સ … Continue reading તો શું ઐશ્વર્યા રાય અને પૌત્રી આરાધ્યા સાથે સંબંધ તોડ્યા બચ્ચન પરિવારે?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed