ગઈકાલે મતદાન કર્યા બાદ Amitabh Bachchanએ ફેન્સને સમજાવ્યો ‘મત’નો અનોખો અર્થ…

ગઈકાલે લોકસભા ચૂંટણી-2024 (Loksabha Election-2024) માટે પાંચમા તબક્કાનું મતદાન યોજાયું હતું જેમાં મુંબઈ અને મહારાષ્ટ્રમાં ઓછું મતદાન થયું હતું. આ પાંચમા તબક્કાના મતદાનમાં મુંબઈમાં અનેક સેલિબ્રિટીઓએ પણ મતદાન કરીને પોતાની ફરજ બજાવી હતી. મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Bollywood Mega Star Amitabh Bachchan) પણ પત્ની જયા બચ્ચન (Jaya Bachchan) સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. મતદાન કર્યા બાદ … Continue reading ગઈકાલે મતદાન કર્યા બાદ Amitabh Bachchanએ ફેન્સને સમજાવ્યો ‘મત’નો અનોખો અર્થ…