જ્યારે અમિતાભ બચ્ચન શીખ્યા આજકાલના યુવાનિયાઓના નવા શબ્દો બેંચિંગ, બ્રેડ ક્રમ્બિંગ, ઘોસ્ટિંગ…

આજકાલના યુવાનિયાઓ વાતચીતમાં એવા શબ્દપ્રયોગ કરતા હોય છે કે જેનો અર્થ ઘરમાં માતા-પિતાને સમજમાં જ નથી આવતો. આજના જુવાનિયાઓને એટલે જ Gen Z કહે છે. તેમની ડેટિંગની ભાષા પણ એકદમ નિરાળી છે, જેને સાંભળીને બધાને આશ્ચર્ય થાય. ખુદ અભિનેતા અમિતાભ બચ્ચન પણ Gen Zના નવા નવા શબ્દોથી અજાણ છે અને તેઓ કહે છે કે આજકાલની … Continue reading જ્યારે અમિતાભ બચ્ચન શીખ્યા આજકાલના યુવાનિયાઓના નવા શબ્દો બેંચિંગ, બ્રેડ ક્રમ્બિંગ, ઘોસ્ટિંગ…