બ્રેકઅપની અફવા વચ્ચે મલાઇકાને પ્રોટેક્ટ કરતો જોવા મળ્યો અર્જુન કપૂર

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર આ દિવસોમાં તેમના બ્રેકઅપને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે, પરંતુ આ બંનેએ હજી સુધી આ વિશે ખુલીને વાત કરી નથી. બ્રેકઅપના સમાચાર વચ્ચે, બંને સોશિયલ મીડિયા પર સતત રહસ્યમય અને ક્રિપ્ટિક પોસ્ટ્સ શેર કરી રહ્યા છે, જે સંકેત આપે છે કે તેમની વચ્ચે બધું બરાબર નથી. આ … Continue reading બ્રેકઅપની અફવા વચ્ચે મલાઇકાને પ્રોટેક્ટ કરતો જોવા મળ્યો અર્જુન કપૂર