Abhishek અને Aishwaryaના ડિવોર્સ સમાચાર વચ્ચે Amitabh Bachchanએ Familyને લઈને કરેલી પોસ્ટ વાઈરલ

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) 80 દાયકાની સફર ખેડી ચૂક્યા છે અને હજી પણ ફિલ્મોમાં હજી પણ તેઓ એક્ટિવ છે. પરંતુ છેલ્લાં કેટલાક સમયથી બિગ બી પારિવારિક વિખવાદને કારણે લાઈમલાઇટમાં રહે છે. અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan)ના લગ્ન જીવનમાં પડેલા ભંગાણને કારણે બચ્ચન પરિવાર ખૂબ જ ચર્ચામાં રહે … Continue reading Abhishek અને Aishwaryaના ડિવોર્સ સમાચાર વચ્ચે Amitabh Bachchanએ Familyને લઈને કરેલી પોસ્ટ વાઈરલ