આ જાણીતું કપલ બન્યુ વિરાટ-અનુષ્કાનું નવું પડોશી, મુંબઈમાં ખરીદ્યો ‘આટલા’ કરોડનો આલિશાન ફ્લેટ

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ અને પત્ની હેઝલ કીચે માયાનગરી મુંબઇમાં તેમનું નવું ઘર ખરીદ્યું છે. યુવરાજ સિંહનો આ લક્ઝરી ફ્લેટ એ જ બિલ્ડિંગમાં આવેલો છે જેમાં વિરાટ કોહલી-અનુષ્કા શર્મા પણ ફ્લેટ ધરાવે છે. યુવરાજ સિંહનો ફ્લેટ વિરાટના ઘર કરતા બમણો છે. વિરાટ કોહલીના ફ્લેટની કિંમત 34 કરોડ રૂપિયા છે. કોહલી આ બિલ્ડિંગના 35મા … Continue reading આ જાણીતું કપલ બન્યુ વિરાટ-અનુષ્કાનું નવું પડોશી, મુંબઈમાં ખરીદ્યો ‘આટલા’ કરોડનો આલિશાન ફ્લેટ