અલકા યાજ્ઞિકના ચાહકો માટે આવ્યા ખરાબ સમાચાર

પ. બંગાળમાં ગુજરાતી પરિવારમાં જન્મેલી પ્લેબેક સિંગર અલકા યાજ્ઞિકના મધુર અવાજે આજે ઘણા લોકોને દિવાના બનાવી દીધા છે. તે ભારતીય સિનેમામાં ચાર દાયકા કરતાં વધુ સમયથી ગાય છે. તેમણે વિવિધ ભારતીય ભાષાઓમાં લગભગ 20 હજાર ગીતો ગાયા છે. માધુરી દીક્ષિતથી લઈને શ્રીદેવી સુધીની અનેક અભિનેત્રીઓ માટે ગાયેલા અગણિત ગીતો આજે પણ આપણને મંત્રમુગ્ધ કરે છે. … Continue reading અલકા યાજ્ઞિકના ચાહકો માટે આવ્યા ખરાબ સમાચાર