ઑક્ટોબરમાં બૉક્સ ઑફિસ પર બે મેગા ફિલ્મોની ટક્કર, કોણ મારશે બાજી?

બોલિવૂડ માટે સપ્ટેમ્બર મહિનો ખાસ રહ્યો છે. રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી-2 બૉક્સ ઑફિસ પર જોરદાર કમાણી કરી છે અને 500 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. હવે ઑક્ટોબર મહિનો પણ શાનદાર રહેશે. આ મહિનામાં બૉક્સ ઑફિસ પર બે મેગા ફિલ્મોની ટક્કર જોવા મળવાની છે. આલિયા ભટ્ટની ફિલ્મ ‘જીગરા’ 11 ઓક્ટોબર 2024ના … Continue reading ઑક્ટોબરમાં બૉક્સ ઑફિસ પર બે મેગા ફિલ્મોની ટક્કર, કોણ મારશે બાજી?