આલિયા ભટ્ટે 9 વર્ષ પહેલા સાઉથની ફિલ્મમાં ડેબ્યુ કર્યું હોત પણ…..

આજે પોતાની 31મી વર્ષગાંઠ ઉજવી રહેલી ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટને કોઈ ઓળખની જરૂર નથી બહુ ઓછા સમયમાં આલિયાએ તેના ઉત્કૃષ્ટ અભિનયથી સાબિત કરી દીધું છે કે તે પોતાના દમ પર દર્શકોનું મનોરંજન કરી શકે છે અને ચાહકોની અપેક્ષા ઉપર ખરી ઉતરી શકે છે.ગંગુબાઈ કાઠીયાવાડી બ્રહ્માસ્ત્ર અને રોકી ઓર રાની કી પ્રેમ કહાની જેવી ફિલ્મો ઉપરાંત … Continue reading આલિયા ભટ્ટે 9 વર્ષ પહેલા સાઉથની ફિલ્મમાં ડેબ્યુ કર્યું હોત પણ…..