આ વાતમાં Deepika Padukoneને પાછળ છોડી દીધી Alia Bhattએ!

બોલીવૂડની ટોચની એક્ટ્રેસ (Bollywood Top Most Actress)ની વાત ચાલી રહી હોય તો તેમાં ડિમ્પલ ગર્લ દિપીકા પદૂકોણ (Bollywood Actress Deepika Padukone) અને આલિયા ભટ્ટ (Bollywood Actress Alia Bhatt)ના નામ વગર તો આ યાદી અધૂરી જ ગણાય. પણ હાલમાં જ એવા અહેવાલો આવ્યા છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આલિયા ભટ્ટે બ્રાન્ડ વેલ્યુની રેસમાં … Continue reading આ વાતમાં Deepika Padukoneને પાછળ છોડી દીધી Alia Bhattએ!