ભાઇને બચાવવા માટે એંગ્રી યંગ વુમન બની આલિયા ભટ્ટ, ટિઝર જોઇ લોકો બોલ્યા એવોર્ડ વિનીંગ પરફોર્મન્સ

ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આલિયા ભટ્ટની આગામી ફિલ્મ ‘જીગરા’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ટીઝરમાં આલિયા ભટ્ટના પાત્રને જોઈને ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટીઝરથી સ્પષ્ટ છે કે આલિયા ભટ્ટની આ ફિલ્મ તમને ભાવુક કરી દેશે. આ ઉપરાંત આલિયા ફિલ્મમાં દમદાર એક્શન કરતી પણ જોવા મળશે. ફિલ્મમાં આલિયા પોતાના ભાઈને બચાવવા … Continue reading ભાઇને બચાવવા માટે એંગ્રી યંગ વુમન બની આલિયા ભટ્ટ, ટિઝર જોઇ લોકો બોલ્યા એવોર્ડ વિનીંગ પરફોર્મન્સ