કોણ છે એ સ્ટાક કીડ, જે જસ્ટિન બીબરને જોઇને પોતા પર કાબુ નહીં રાખી શકી, કર્યું કંઇક એવું….

અનંત-રાધિકા સંગીત સમારોહ: હાલમાં ભારતમાં મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તડામાર તૈયારીઓ અને વિવિધ વિધિઓ ચાલી રહી છે. તેમના ફંક્શનમાં ભારતથી લઈને વર્લ્ડ લેવલ સુધીના સેલેબ્સ પરફોર્મ કરતા જોવા મળ્યા હતા. આવું જ એક નામ છે પોપ સેન્સેશન જસ્ટિન બીબરનું. તમને દુનિયાભરમાં જસ્ટિન બીબરના લાખો ચાહકો જોવા મળશે. આ જ કારણ … Continue reading કોણ છે એ સ્ટાક કીડ, જે જસ્ટિન બીબરને જોઇને પોતા પર કાબુ નહીં રાખી શકી, કર્યું કંઇક એવું….