આતંકી દાઉદ ઇબ્રાહિમ માટે અક્ષય કુમારની પત્નીનો ડાન્સ? જુઓ શું કહ્યું ટ્વિન્કલ ખન્નાએ

મુંબઈ: અંડરવર્લ્ડ અને બોલીવુડના સંબંધો કોઇ છૂપા નથી અને ભૂતકાળમાં સલમાન ખાન, સંજય દત્ત, મહેશ માંજરેકર, રામ ગોપાલ વર્મા જેવા ઘણા બોલીવુડના માંધાતાઓ અંડરવર્લ્ડ સાથે સંપર્કમાં હોવાનું સત્તાવાર રીતે છતું થયું છે. બોલીવુડ અભિનેત્રીઓ પણ અંડરવર્લ્ડના ગેંગ્સ્ટરો સાથે સંબંધ ધરાવતી હોવાનું આપણે જોયું છે અને તેમાં સૌથી પહેલું નામ મોનિકા બેદી અને અબુ સાલેમનું આવે.આ … Continue reading આતંકી દાઉદ ઇબ્રાહિમ માટે અક્ષય કુમારની પત્નીનો ડાન્સ? જુઓ શું કહ્યું ટ્વિન્કલ ખન્નાએ