Akshay Kumar, Tiger Shroff And Sonakshi Sinhaના ડાન્સને જોઈ લોકોને યાદ આવ્યું Natu Natu…

Akshay Kumar And Tiger Shroff’s Film Bade Miyan Chote Miyanનું નવું ગીત મસ્ત મલંગ ઝૂમ રિલીઝ થયું અને આ ગીતમાં Akshay Kumar, Tiger Shroffની સાથે સાથે Sonakshi Sinha પણ ડાન્સ કરતી જોવા મળી રહી છે. રીલિઝ થતાંની સાથે જ આ ગીત એટલા માટે પણ ચર્ચામાં આવ્યું છે કારણ કે આ ગીતના ડાન્સ સ્ટેપ જોઈને લોકોને … Continue reading Akshay Kumar, Tiger Shroff And Sonakshi Sinhaના ડાન્સને જોઈ લોકોને યાદ આવ્યું Natu Natu…