Film Jolly LLB-3ને લઈને Akshay Kumarએ આપી મહત્ત્વની માહિતી…

Bollywood Star Akshay Kumar, Arshad Warsiએ પોતાની આગામી Film Jolly LLB-3નું શૂટિંગ શરૂ કરી દીધું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ફિલ્મની શૂટિંગ માટે Ajmerની DRM Officeમાં એક સ્પેશિયલ કોર્ટરૂમ પણ બનાવવામાં આવ્યો છે. હવે આ બધા વચ્ચે Film Jolly LLB-3ને લઈને એક બીજો વીડિયો સામે આવ્યો છે. સામે આવેલા આ વીડિયોમાં તમને અસલી જોલી અને નકલી … Continue reading Film Jolly LLB-3ને લઈને Akshay Kumarએ આપી મહત્ત્વની માહિતી…